ભલે આવ..!💪😎

અડચણ આવ, ભલે આવ,
જેટલી તાકાત હોઈ બતાવી દે,
મને રોકવાની પુરી કોશિશ કર,
એક નઈ સો આવ,

મને પણ આસાન જીત નથી ગમતી,
દરેક વસ્તુનો ઉપાય છે,
બોવ તો, થોડો નિરાશ થઈશ,
પછી સ્વીકારીશ,
અને તારો તોડ શોધી કાઢીશ,

કરીલે જેટલી થાય એટલી કસોટી,
આ આગ કાયમ છે અને રહેશે.

નઈ ખબર..!😅

જીવન છે કેટલું?
નઈ ખબર..!
આગળ થશે શું?
નઈ ખબર..!

જે સમય વીત્યો એ પત્યો,
વર્તમાન છે મારા હાથમા,
આ ક્ષણનું છે મહત્વ,
હું એને કેવી રીતે જીવું,
એના કરતા,
કોની સાથે જીવું,
એ વધુ અગત્યનું..!

કોણ હશે એ?
નઈ ખબર..!
ક્યારે મળશે એ?
નઈ ખબર..!!😂

Select your’s path for your journey. 😊

We all want to achieve our goals.
But, How??

Just as,
Concentrate on goal only,
Left behind your today’s time,
Forget about your relations,
Be a selfish man,
Who can see only his ambitions.

If you followed this way,
Your journey became stressful,
You missed many things,
Which will give you regrets in past life.
You feel like life became burden.

Life has only one goal,
It’s living a life itself.

If you concentrate on your hobbies,
You will become master in it,
You be a highly demanding person in it,
Without left behind anythings,
You will feel like,
Life is interesting platform,
For showing off your skills to world.

It’s inbuilt software in us. 😊

Why we afraid of love? ❤️
Love to someone is easy,
Care to someone is easy,
But, the tough thing is,
Fulfill our expectations from special one.

This is your point of view.
You can expect more or less,
As you expect less,
As you feel more adorable.

Never be afraid to love.
We can do only bluffing,
That, it’s stairs end to hurting,
We try to keep ourselves,
As far as we can.
But, at the end, we can’t.

It’s inbuilt software in us,
Placed by God,
Accept it and enjoy your life. 😊

એક કામ બાકી છે. 😊

એક કામ બાકી છે,
રાહ જોતોતો જેની,
એ સમય પણ આવીને જતો રહ્યો,
પણ હજી એ કામ બાકી છે.

અર્જુનનને જેમ દેખાતી આંખ માછલીની,
હું જોતો, સમજતો, જીવતો જેને,
ધ્યાન આપતો નઈ બીજે ક્યાંય,
હતો હું મક્કમ કેટલો ત્યારે,
કોને ખબર હતી કે છેલ્લી ઘડીએ સમય સાથ છોડશે,
છેલ્લી ઘડીયે સમય મને દગો આપશે.

કામ અધૂરું રહી ગયું મારું,
હવે તો પૂરું કરવા પણ,
પેલા જેવી તાકાત નથી,
પણ હું પાછો કેમ પડું??

આ સમયનો ખેલ છે,
બની શકે ફરી બદલાય,
મને મારો જોશ, સ્ફૂર્તિ, તાકાત,
પેલા કરતા પણ સો ગણી વધુ મળે.

નૈયા ને નદીમાં ઝંપલાવી છે તો,
કિનારે પહોચાડીને જ રહીશ,
કામ જે બાકી છે એને,
પૂરું કરીને જ રહીશ.😊

મારો આત્મવિશ્વાસ. 💪😎

કરવા છે શિખર સર,
ગમે એ કરવું એકલે હાથે,
છું હું મારી સાથે,
બસ એટલું જ પૂરતું મારાં માટે.

નક્કી છે લક્ષ્ય મારું,
આવે ભલે અવરોધ અનેક,
જોઇશ એને, સમજીશ એને,
સામનો કરીને જીતીશ એને.

આશા ના ગુમાવીશ ક્યારેય,
મેહનત થી નઈ હટીશ ક્યારેય,
કામ આપશે ઓળખ મને,
જે મારાં શબ્દોથી ન બનાવીશ ક્યારેય.

Keep moving on. 😊

When we are dealing with tough time.
We feel like “Is I am favorite of god??,
Why he is punishing me??”
All time bad memory recalled
We answering ourselves positively. But
We don’t know when we fallen in regrets.

Instead of answering it,
Can we have any other solution??

Yes,
We have to fights with our thoughts.
We have to answer it by left it.
Turn our concentration on routine daily activities without overlapping of thoughts process.

Feel the time with smile
And told to thoughts
My journey is going on and I m not a trawler of your’s platform.
Bye bye.